Saarthi... આપનો સંતુલિત આહાર (E-Book)
Rating is 5.0 out of five stars based on 4 reviews
₹539.00 Regular Price
₹279.00Sale Price
About Saarthi...
- 300+ Pages સાથે 160+ અવનવી સ્વાદિષ્ટ રેસીપી
- દોડભાગ વાળી જિંદગીમાં Easily અને Instantly બની રહેતી વાનગીઓ
- સરળ રીતે વર્ગીકૃત કરેલી Fusion તેમજ નવીન વાનગીઑથી ભરપૂર
- Weightloss તેમજ Healthy Body જળવાઈ રહે તેની ટિપ્સ સાથે
- વાંચવામાં સ્પષ્ટ અને આકર્ષક ફોટાઑ સાથે
- વિશ્વભરની પ્રખ્યાત વાનગીઑથી સમાવિષ્ટ
Reviews
સારથી એક ખજાનો છે! રેસીપી બહુ સરળ છે અને સ્વાદ તો જબરજસ્ત! દોડધામ વાળી જિંદગીમાં બહુ ઉપયોગી થાય છે.
ફ્યુઝન કિચનનો શોખ હતો, પણ કઈ બનાવવું એ ખબર નહોતી પડતી. આ બુકે મારી મુશ્કેલી દૂર કરી. દરેક રેસીપી ટ્રાય કરવાની ઈચ્છા છે.
બુકમાં જોઈને રસોઈ બનાવી બહુ સરળ પડી અને રેસીપી ઝડપી તૈયાર થઈ જાય છે
કોઈ બુક્ પર આટલી ડિટેલિંગ નહતી જોઈ... બોસ મજા આવી ગઈ.